Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની વિરુદ્ધ જાતીય શોષણનો મામલો બંધ જોકે, ષડયંત્રની વાતને નકારી નથી. જાણો વિગત

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને હાલના રાજ્યસભા સભ્ય જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ જાતીય શોષણના ષડયંત્રનો મામલો બંધ કરી દેવામાં આવ્યો છે.

3 જજોની બેચે કહ્યું કે ઘણા દિવસો વિતી જવાના કારણે કેસ બંધ કરી દેવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

જસ્ટિસ ગોગોઈએ આસામમાં એનઆરસી સહિત અનેક મુશ્કેલ ચુકાદાઓ આપ્યા હતા. તેનાથી ઘણા લોકો નાખુશ હતા. એટલા માટે તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે. આથી તેમની વિરુદ્ધ ષડ્યંત્ર અને નકારી શકાય તેમ નથી.

CCEA Approves 3 Railway Projects ભારતીય રેલવેની કાયાપલટ થશે! કેન્દ્ર સરકારે ₹૧૦,૭૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી, આ ૫ રાજ્યોમાં કનેક્ટિવિટી ઝડપી બનશે
Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Exit mobile version