318
Join Our WhatsApp Community
- છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 72 હજાર 330 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 459 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
- દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 5 લાખ 84 હજાર 55 પર પહોંચ્યો છે.
- જ્યારે કુલ કેસનો આંક 1 કરોડ 22 લાખ 21 હજાર 665 અને કુલ મૃત્યુઆંક 1 લાખ 62 હજાર 927 પર પહોંચ્યો છે.
You Might Be Interested In
