છેલ્લા ૨૪ કલાક માં કોરોના નો મહા વિસ્ફોટ. ૩૬ ટકા કેસ વધી ગયાં. જાણો તાજા આંકડા…

by Dr. Mayur Parikh
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 72 હજાર 330 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 459 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
  • દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 5 લાખ 84 હજાર 55 પર પહોંચ્યો છે.
  • જ્યારે કુલ કેસનો આંક 1 કરોડ 22 લાખ 21 હજાર 665 અને કુલ મૃત્યુઆંક 1 લાખ 62 હજાર 927 પર પહોંચ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More