193
Join Our WhatsApp Community
- દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 89,129 કેસ નોંધાયા છે.
- 24 કલાકમાં 714ના મૃત્યુ; કુલ 1,64,110ના મૃત્યુ થયા છે.
- દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,23,92,260 કેસ નોંધાયા
- 24 કલાકમાં દેશમાં 44,202 દર્દી સાજા થયા છે
- કુલ 1,15,69,241 સ્વસ્થ થયા છે જ્યારે કે આજ ની તારીખે દેશ માં કુલ 6,58,909 સક્રિય કેસ છે.
- મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
You Might Be Interested In
