335
Join Our WhatsApp Community
- દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 56,211 કેસ નોંધાયા છે.
- 24 કલાકમાં કુલ 271ના મૃત્યુ થયા છે. જ્યારે કે અત્યાર સુધી કુલ 1,62,114 ના મૃત્યુ થયા છે.
- દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,20,95,855 કેસ દર્જ થયા છે.
- 24 કલાકમાં દેશમાં 37,028 દર્દી સાજા થયા છે. જ્યાર કે અત્યાર સુધી કુલ 1,13,93,021 લોકો સ્વસ્થ થયા છે.
- હાલ દેશ માં 5,40,720 સક્રિય કેસ છે.
You Might Be Interested In