270
Join Our WhatsApp Community
- દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 53,480 કેસ નોંધાયા છે.
- 24 કલાકમાં 354ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,62,468ના મૃત્યુ થયા છે.
- દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,21,49,335 કેસ નોંધાયા.
- 24 કલાકમાં દેશમાં 41,280 દર્દી સાજા થયા છે.
- અત્યાર સુધી કુલ 1,14,34,301 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયાં.
- હાલ દેશ માં કોરોના ના 5,52,566 સક્રિય કેસ છે.
You Might Be Interested In
