ભારત માં કોરોના ના દરદીઓ ની સંખ્યા ગત દિવસ કરતા મામુલી ઘટી. જાણો નવા આંકડા…

by Dr. Mayur Parikh
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 53,480 કેસ નોંધાયા છે.
  • 24 કલાકમાં 354ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,62,468ના મૃત્યુ થયા છે.   
  • દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,21,49,335 કેસ નોંધાયા.  
  • 24 કલાકમાં દેશમાં 41,280 દર્દી સાજા થયા છે.
  • અત્યાર સુધી કુલ 1,14,34,301 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયાં. 
  • હાલ દેશ માં કોરોના ના 5,52,566 સક્રિય કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More