194
Join Our WhatsApp Community
- ગુરુવારે દેશમાં 81,398 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે કે 50,384 દર્દી સ્વસ્થ થયા અને 468 લોકોનાં મોત નીપજ્યાં છે.
- સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં 30,543નો વધારો થયો છે.
- ગુરુવારે નવા કેસની સંખ્યા 1 ઓક્ટોબર બાદ સૌથી વધુ હતી.
You Might Be Interested In