કોરોના ના નવા આંકડા સામે આવ્યાં. આશરે ૧૬૦ દિવસ પછી આવ્યો આટલો મોટો ઉછાળો.

by Dr. Mayur Parikh
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 62,258 કેસ નોંધાયા છે 
  • 24 કલાકમાં 291ના મૃત્યુ; કુલ 1,61,240 લોકો ના મૃત્યુ થયા 
  • દેશમાં કોરોનાના કુલ 1,19,08,910 કેસ  છે
  • 24 કલાકમાં દેશમાં 30,386 દર્દી સાજા થયા છે 
  • કુલ 1,12,95,023 સ્વસ્થ થઈને પોતાના ધરે પરત ગયાં છે.
  • હાલ દેશ માં કુલ 4,52,647 સક્રિય કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More