534
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 62,224 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2542નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,79,573નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,96,33,105 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,07,628 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,83,88,100 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 8,65,432 સક્રિય કેસ છે.
એક સમાચાર બન્યા અને ગૌતમ અદાણી ના 40 હજાર કરોડ ગયા. જાણો વિગત…
You Might Be Interested In