169
Join Our WhatsApp Community
- દેશમાં એક દિવસ આંશિક રાહત મળ્યા બાદ કોરોના ના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે.
- ગત 24 કલાકમાં 23,950 નવા કોરોના ના કેસો નોંધાયા છે, કોવિડ-19 ના કારણે 333 દર્દીઓના મોત થયા છે.
- હાલમાં દેશમાં 2,89,240 એક્ટિવ કેસો છે.
- ભારતમાં અત્યાર સુધીમાં 96 લાખ 63 હજાર 382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
You Might Be Interested In