282
દેશમાં 24 કલાકમાં 18,222 કોરોનાના નવા કેસ.
24 કલાકમાં 228 ના મૃત્યુ; કુલ 1,50,798 ના મૃત્યુ.
દેશમાં કોરોનાના કુલ 1,04,31,639 કેસ.
24 કલાકમાં દેશમાં 19,253 દર્દી સાજા થયા.
કુલ 1,00,56,651 સ્વસ્થ, કુલ 2,24,190 સક્રિય કેસ.
Join Our WhatsApp Community
