દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકાર ની ઝાટકણી કાઢી છે.
કોર્ટે દિલ્હી સરકારને સવાલ પૂછ્યો છે કે તમને ઓક્સિજનની જરૂર હતી તો શા માટે ઓક્સિજન પ્લાન્ટ ન બનાવવામાં આવ્યા?
દિલ્હી સરકાર વારંવાર મદદ માટે કેન્દ્ર સરકાર પાસે કેમ જાય છે? કેજરીવાલ સરકારે લોકો માટે શું કર્યું?
ઓક્સિજન માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી.
આખરે પવઈના તળાવ ને સફાઈનું મુહુરત. આ કામ થશે અને મુંબઈ ને મળશે એક નવું પર્યટન સ્થળ…
