Site icon

દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરી કરતા નવા કેસ વધ્યા. જાણો તાજા આંકડા અહીં..

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,881 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,50,201 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 11,800 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.32% થયો છે

હાલ દેશમાં 1,37,342 એક્ટિવ કેસ છે.

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version