307
Join Our WhatsApp Channel
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
દેશમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. થોડા સમય અગાઉ કોરોના કાબુ માં હતો. હવે તેણે ફરી માથુ ઉંચક્યું છે. આખા વિશ્વમાં પોઝિટિવ કેસ મામલે ભારત બીજા ક્રમ પર છે.
દેશમાં ગઈકાલે 26,291 કેસ નોંધાયા, 17,455 દર્દી સાજા થયા, 118 લોકોનાં મોત નીપજ્યા
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.75%
કુલ સંક્રમિતોની સંખ્યા – 1,13,85,339
મૃત્યુઆંક – 1,58,725
કુલ સ્વસ્થ થયા – 1,10,07,352
કુલ એક્ટિવ કેસ – 2,19,262
કુલ રસીકરણ – 2,99,08,038
You Might Be Interested In