Site icon News Continuous Bureau | Mumbai

હવે 18 વર્ષથી ઉપરના લોકો ને આ તારીખથી વેક્સિન મળશે : કેન્દ્ર સરકારનો નિર્ણય…

દેશમાં રસીકરણ ઝડપી બનાવવા કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

કેન્દ્ર સરકારે 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય  લીધો છે. 

Join Our WhatsApp Channel

18 વર્ષની મોટા લોકોને પણ રસી આપવા ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પહેલા આજે પીએમ મોદીએ દેશના ડોક્ટરો અને ફાર્મા કંપનીઓ સાથે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.

 મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું. હાઈકોર્ટનો આદેશ આવ્યો, કહ્યું નાગપુર ને તત્કાળ દસ હજાર રેમડેસિવર આપો.

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
RRU And CAPSI Sign MoU ભારતમાં ખાનગી સુરક્ષા ક્ષેત્ર માટે બનશે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ RRU અને CAPSI વચ્ચે ઐતિહાસિક MoU, સિક્યોરિટી ગાર્ડ્સને મળશે આધુનિક તાલીમ!
Waste Plastic Management કચરાથી ઉપયોગિતા સુધીની સફર ભારતીય શહેરો પ્લાસ્ટિક કચરાની કહાની બદલી રહ્યાં છે, રિસાયકલિંગથી બન્યા મજબૂત રસ્તા અને ઉપયોગી ઉત્પાદનો!
AIIA And 132 Eco Task Force Partner અરવલ્લી પર્વતમાળામાં અશ્વગંધાનું વાવેતર અને સંશોધન AIIA અને ૧૩૨ ઈકો ટાસ્ક ફોર્સ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી!
Exit mobile version