રાજ્યસભાના સાંસદ અને પ્રખ્યાત શિલ્પકાર રઘુનાથ મોહપાત્રાનું નિધન થયું છે.
ગત 22 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ભુવનેશ્વરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં મોહપાત્રા કોરોના સામેની જંગ હારી ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સભ્ય રઘુનાથ મહાપત્રાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવા બદલ તેઓને યાદ કરવામાં આવશે.
ચાલુ મહિનામાં દહિસર થી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે.