દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 62,480 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,587નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,83,490નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,97,62,793 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 88,977 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,85,80,647 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 7,98,656 સક્રિય કેસ છે.