દેશમાં કોરોના ના દૈનિક કેસમાં થયો ઘટાડો, પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક, જાણો લેટેસ્ટ આંકડા 

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,23,144 કેસ નોંધાયા છે.

24 કલાકમાં  2771ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,97,894 ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,76,36,307 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 2,51,827 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,45,56,209 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 28,82,204 સક્રિય કેસ છે

વધુ એક દેશે ભારત થી આવતી ફ્લાઈટો રદ્દ કરી. જાણો વિગત…
 
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More