સરકાર પાસે વેક્સિન નથી અને પહેલા દિવસે આટલા કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૯ એપ્રિલ 2021

ગુરૂવાર

એક તરફ અનેક રાજ્યોમાં વેક્સિનેશન કાર્યક્રમ બંધ પડ્યો છે. ત્યારે બીજી તરફ 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું શરૂ કરી દીધું છે. 18 વર્ષથી ઉપરના લોકો ના રજીસ્ટ્રેશન ના પહેલા દિવસે 1 કરોડ 35 લાખ લોકોએ વ્યક્તિ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતમાં આશરે ૬૦ કરોડ લોકો 18 થી ૪૪ વર્ષની વયના છે. આવનાર દિવસોમાં આ રજિસ્ટ્રેશન નો આંકડો સતત વધશે. બીજી તરફ સરકાર પાસે દૈનિક ધોરણે ૨૫થી ૩૦ લાખ વેક્સિન ની વ્યવસ્થા હોય છે. આ પરિસ્થિતિમાં આટલા બધા લોકોને વેક્સિન કઈ રીતે મળશે તે એક સવાલ છે.

 

ચોંકાવનારો ખુલાસો : હવે ખબર પડી કે મુંબઈમાં બેડ કેમ ખાલી નથી!!! ચાલીસ ટકા બેડ મુંબઈની બહારના લોકોએ રોકી રાખ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More