409
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કુશ્તી(wrestling)માં દેશને બીજો ગોલ્ડ(Gold) મેડલ મળ્યો છે. સાક્ષી મલિકે( Sakshi Malik ) દેશનો બીજો ગોલ્ડ અપાવ્યો છે. સાક્ષીએ 62 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જીત પછી જ્યારે તેને મેડલ પહેરાવવામાં આવ્યું અને ભારતનો રાષ્ટ્રધ્વજ(Indian flag) સૌથી ઉંચો ફરક્યો ત્યારે રાષ્ટ્રગીત(National anthem) વાગતા જ દડ-દડ આંસુએ રડી પડી સાક્ષી મલિક. જુઓ વિડીયો…
True Love for motherland
You Might Be Interested In