214
Join Our WhatsApp Community
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને આર્થિક સહાય આપવાની કરી ઘોષણા
યાસ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોને 1 હજાર કરોડની આર્થિક સહાય.
આ જાહેરાત પહેલાં તેમણે તમામ વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, તેમ જ સંબંધિત અધિકારીઓ અને નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
બાબા રામદેવ વધુ એક મુશ્કેલીમાં મુકાયા; પતંજલિના સરસવના તેલમાં ભેળસેળની ફરિયાદ બાદ ફૅક્ટરી સીલ
You Might Be Interested In