205
Join Our WhatsApp Community
કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે.
ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે.
આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..
You Might Be Interested In