ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થવા જઇ રહી છે. ત્યારે વધુ એક કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે.
ભારતમાં રશિયન કોવિડ વેક્સીનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાદ્વારા મંજૂરી મળી ગઈ છે.
આ રસીના ત્રીજા તબક્કામાં 1,500 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે.
