308
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે. અહેવાલ અનુસાર, સંરક્ષણ મંત્રીને હાલમાં હળવા લક્ષણો દેખાતા તેને હોમ ક્વોરેન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે તેઓએ થોડા દિવસ અગાઉ જ એક મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. હવે તેમણે તેમના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને કોરોના ટેસ્ટ કરવાની વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો: આને કહેવાય પિતાની કાબેલિયત. સ્કૂટર પરથી પડ્યા, પણ બાળકને બચાવી લીધો.
You Might Be Interested In