Site icon

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના થયો. .હોમકોરન્ટાઇન કરાયા.

ભારતમાં ધીરે ધીરે કોરોના વકરી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના થયો છે.

Defence minister Rajnath Singh tested corona positive

Defence minister Rajnath Singh tested corona positive

News Continuous Bureau | Mumbai
રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે. અહેવાલ અનુસાર, સંરક્ષણ મંત્રીને હાલમાં હળવા લક્ષણો દેખાતા તેને હોમ ક્વોરેન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે તેઓએ થોડા દિવસ અગાઉ જ એક મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. હવે તેમણે તેમના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને કોરોના ટેસ્ટ કરવાની વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો: આને કહેવાય પિતાની કાબેલિયત. સ્કૂટર પરથી પડ્યા, પણ બાળકને બચાવી લીધો.

Join Our WhatsApp Community

 

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version