Site icon News Continuous Bureau | Mumbai

રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત- આટલા હજાર કરોડના હથિયાર ખરીદવાને મળી મંજૂરી- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

સંરક્ષણ ક્ષેત્ર(defence sector)માં ભારત આત્મનિર્ભરતા(Aatmnirbhar Bharat) તરફ આગળ વધી રહ્યું છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતા સંરક્ષણ સંપાદન પરિષદે સોમવારે ૭૬ હજાર કરોડની ટેન્ક, ટ્રક, યુદ્ધ જહાજ અને વિમાનોના એન્જિન ખરીદવાને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ(Defence minister Rajnath Singh)ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ હથિયારો(weapon) અને સૈન્ય સામાન ખરીદવાને મંજૂરી આપી છે.

Join Our WhatsApp Channel

રક્ષા મંત્રાલય પ્રમાણે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ(Defense Acquisition Council)ની સોમવારે થયેલી બેઠકમાં એરફોર્સ, નેવી અને કોસ્ટ ગાર્ડ માટે કુલ ૭૬૩૯૦ કરોડની ખરીદી માટે અસ્પેન્ટ્‌સ ઓફ નેસેસિટી(Aspens of Necessity)ને મંજૂરી આપવામાં આવી. એઓએન કોઈપણ રક્ષા ખરીદ માટે થનાર ટેન્ડરની પ્રથમ પ્રક્રિયા હોય છે. ડીએસી એટલે કે રક્ષા અધિગ્રહણ પરિષદે આ ખરીદીને બાય-ઈન્ડિયા, બાય એન્ડ મેક ઈન્ડિયા અને બાય-ઈન્ડિયા-આઈડીડીએમ એટલે કે ઈન્ડિજેસન ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરની કેટેગરીમાં મંજૂરી આપવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : સસ્પેન્ડેડ નેતા નુપૂર શર્માની મુશ્કેલીમાં વધારો- વિવાદિત ધાર્મિક ટિપ્પણી મામલે મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ- આ તારીખ પહેલા હાજર થવાનો આદેશ

રક્ષામંત્રાલયે આર્મી (Army)માટે બ્રિઝ બનાવનાર ટેન્ક, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટલે કે એટીજીએમથી યુક્ત વ્હીલ્ડ આર્મર્ડ ફાઇટિંગ વ્હીકલ્સ, રફ ટેરેન ફોર્ક લિફ્ટ ટ્રક (આરએફએલટી) અને વેપન લોકેટિંગરડાર ખરીદવાને મંજૂરી આપવામાં આવી છે.  ઈન્ડિયન નેવી માટે ૩૬ હજાર કરોડની કોર્વિટ્‌સ (યુદ્ધ જહાજ) ને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ યુદ્ધ જહાજાેની સંખ્યા જણાવવામાં આવી નથી પરંતુ રક્ષા મંત્રાલય પ્રમાણે આ નેક્સ્ટ જનરેશન કોર્વિટ વર્સેટાઇલ યુદ્ધ જહાજ હશે. આ યુદ્ધ જહાજ સર્વિલાંસ મિશન, એસ્કોર્ટ ઓપરેશન્સ, સરફેસ એક્શન ગ્રુપ, સર્વ એન્ડ એટેક અને સમુદ્રી સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version