Site icon News Continuous Bureau | Mumbai

સસ્પેન્ડેડ નેતા નુપૂર શર્માની મુશ્કેલીમાં વધારો- વિવાદિત ધાર્મિક ટિપ્પણી મામલે મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ- આ તારીખ પહેલા હાજર થવાનો આદેશ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) અંગે વિવાદિત નિવેદન આપનાર નૂપુર શર્મા(NUpur SHarma)ની મુશ્કેલીમાં વધારો થયો છે.

ભારતીય જનતા પાર્ટી(BJP suspended leader)ના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને હવે મુંબઈ પોલીસે(Mumbai Police)સમન્સ (Summons)પાઠવ્યું છે. 

આ કાર્યવાહી પયગંબર મોહમ્મદ (Remark on Prophet Muhammad) પર ટિપ્પણીના મામલામાં કરવામાં આવી છે. 

મુંબઈ પોલીસે તેમને 22 જૂન પહેલા હાજર થવા માટે કહ્યું છે

ઉલ્લેખનીય છે કે પાર્ટીએ કાર્યવાહી કર્યા બાદ નુપુરે પોતાનું વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું હતું.

નૂપુરે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેના નિવેદનથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે માફી માંગે છે.

આ સમાચાર પણ વાંચો :  તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version