337
Join Our WhatsApp Community
દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટને ઇઝરાયેલે આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે
ઈઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓની જાસૂસી સંસ્થા 'મોસાદ' આ બોંબ ધડાકાની તપાસ કરશે
એ વાતની તપાસ થઇ રહી છે કે આ આતંકી હુમલા પાછળ ક્યાંક ઈરાનનો હાથ તો નથી ને?
ભારતીય તપાસ એજન્સી એનઆઇએએ આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે.
You Might Be Interested In
