News Continuous Bureau | Mumbai
Lok Sabha elections 2024: Congress પાર્ટી પોતાની જાતને ગમે તેટલી આગળ વધારવાની કોશિશ કરે પરંતુ એક પછી એક નેતાઓ પાર્ટીનો સાથ છોડતા જાય છે. હવે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી એ રાજીનામું ધરી દીધું છે.
Lok Sabha elections 2024: Congress ને લાગ્યો મોટો ઝટકો.
લોકસભાના પડઘમ વાગી રહ્યા છે તેમજ પાર્ટી આગળ વધવાની ભરપૂર પ્રયત્ન કરી રહી છે. આવા સમયે પણ કોંગ્રેસ ( Delhi Congress ) પાર્ટીના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના દિલ્હી અધ્યક્ષએ ( Arvinder Singh Lovely ) પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું છે. આવું ત્યારે થયું છે જ્યારે ચૂંટણી મહત્વપૂર્ણ તબક્કામાં આવી પહોંચી છે.
આ સમાચાર પણ વાંચો : India vs China : ભારતે સર્વિસ સેક્ટર નિકાસમાં 11 ટકાથી વધુના વધારા સાથે વૈશ્વિક બજારમાં ચીનને પાછળ છોડ્યું..
Lok Sabha elections 2024: Congress પાર્ટીમાંથી રાજીનામુ આપવાની ફરજ કેમ પડી.
વાત એમ છે કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. હવે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં છે ત્યારે આમ આદમી પાર્ટીની કમાન અરવિંદ કેજરીવાલની ધર્મ પત્નીએ પોતાના હાથમાં લીધી છે. ખરેખર તો આ પરિસ્થિતિ નો લાભ ઉચકીને કોંગ્રેસ પાર્ટી એ પોતાનો જનાધાર વધારવો જોઈએ. એના સ્થાને કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે જઈને ઉભી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારણથી લવલી એ પાર્ટીમાંથી રાજીનામુ ( Resignation ) આપ્યું છે