ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કોરોનાને કારણે જે બાળકો અનાથ બન્યાં છે તે બાળકો માટે દિલ્હી સરકાર કોઈ યોજના લાવશે. આ ઉપરાંત યુવાન લોકોના મૃત્યુને કારણે જે વડીલો નિરાધાર થયા છે તે વડીલોને પણ દિલ્હી સરકાર મદદ કરશે.
આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે 'મૈં હૂં ના…’
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગત સપ્તાહ દરમિયાન વિકટ પરિસ્થિતિ પેદા થઈ હતી. જોકે હવે ત્યાં પણ કોરોના કાબૂમાં આવી રહ્યો છે.
