Site icon News Continuous Bureau | Mumbai

Delhi High Court Student Protest PIL NEET આંદોલનમાં વિદેશી ફંડિંગનો આક્ષેપ! હાઈકોર્ટમાં PIL દાખલ, ષડયંત્ર ખુલ્લું પાડવા NIA તપાસની માંગ!

Delhi High Court Student Protest PIL NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં વિદેશી ફંડિંગ અને ષડયંત્રના આક્ષેપ બાદ જાહેર હિતની અરજી દાખલ

Delhi High Court Student Protest PIL  NEET આંદોલનમાં વિદેશી ફંડિંગનો આક્ષેપ! હાઈકોર્ટમાં PIL દાખલ, ષડયંત્ર ખુલ્લું પાડવા NIA તપાસની માંગ!

Delhi High Court Student Protest PIL NEET આંદોલનમાં વિદેશી ફંડિંગનો આક્ષેપ! હાઈકોર્ટમાં PIL દાખલ, ષડયંત્ર ખુલ્લું પાડવા NIA તપાસની માંગ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Delhi High Court Student Protest PIL દિલ્હીમાં NEET પેપર લીક વિરુદ્ધ થઈ રહેલા વિદ્યાર્થી આંદોલન અને પોલીસ લાઠીચાર્જ (Police Lathi Charge) ના મામલે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે આ સમગ્ર હિંસક ઘટના અને કથિત વિદેશી ફંડિંગ (Foreign Funding) ની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે.

Delhi High Court Student Protest PIL – હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે રજૂ કરાઈ અરજી

દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) ના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ આ જાહેર હિતની અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી. અરજીકર્તાએ દાવો કર્યો છે કે શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલું આ આંદોલન બાદમાં આક્રમક બની ગયું હતું અને તેના કારણે રાજધાનીના અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા, જેનાથી સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Delhi High Court Student Protest PIL – વિદેશી ષડયંત્ર અને NIA તપાસની માંગણી

આ અરજીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આંદોલનને કેટલાક દેશવિરોધી સંગઠનો અને રાજકીય તત્વો દ્વારા હાઇજેક (Hijacked) કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રદર્શનમાં સંસદ ભવન તરફ જવાના પ્રયાસો, હિંસા અને પથ્થરમારો પાછળ વિદેશી ભંડોળનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ એનઆઈએ (National Investigation Agency – NIA) અથવા કોઈ વિશેષ તપાસ ટીમને સોંપવાની વિનંતી કરવામાં આવી છે.

Delhi High Court Student Protest PIL – પોલીસ બળપ્રયોગ અને વિરોધ વચ્ચે કાનૂની સંગ્રામ

બીજી તરફ વિદ્યાર્થીઓ અને તેમના વકીલો તરફથી પણ પોલીસ દ્વારા કરવામાં આવેલા અતિશય બળપ્રયોગ (Excessive Police Force) અને લાઠીચાર્જ સામે કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. બંને પક્ષોની કાનૂની દલીલો સાંભળ્યા બાદ અદાલત આ સમગ્ર આંદોલન, કાયદો અને વ્યવસ્થા (Law and Order) તેમજ સુરક્ષા એજન્સીઓની ભૂમિકા અંગે દિશાનિર્દેશો જારી કરી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Ayesha Khan Released Police Detention NEET આંદોલનમાં હાઇવોલ્ટેજ ડ્રામા દાદરમાં અટકાયત બાદ અભિનેત્રી આયેશા ખાનને મુક્ત કરતી મુંબઈ પોલીસ!

Sourav Ranka Judicial Custody પોલીસે સૌરવ અને રાંકાની જ્યુડિશિયલ કસ્ટડી વધારવા કરી માંગણી, કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
Shashi Tharoor Rahul Gandhi Foreign Visit ‘હું કોઈ ટ્રાવેલ એજન્ટ નથી’, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગેના સવાલ પર શશિ થરૂરનો સણસણતો જવાબ
Sachin Thapan Hunger Strike તિહાર જેલમાં લોરેન્સ બિશ્નોઈના ભાણેજ સચિન થાપનની ભૂખ હડતાળ, તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
Delhi High Court CJP જ્યારે બોન્ડ ભર્યા હતા તો જંતર મંતર કેમ ગયા? દિલ્હી હાઈકોર્ટે CJP નેતાઓનો ઉધડો લીધો
Exit mobile version