News Continuous Bureau | Mumbai
Delhi Mayor Election :
-
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે આજે મતદાન થયું.
-
ચૂંટણીમાં ભાજપ અને AAP વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર મહેશ ખેરીનો વિજય થયો છે.
-
બંને પદ માટે ચૂંટણીમાં કુલ 284 મતો પડવાના હતા. જેમાં 249 કાઉન્સિલરો, 14 ધારાસભ્યો, 7 લોકસભા સાંસદો અને 3 રાજ્યસભા સાંસદોએ મતદાન કરવાના હતા.
-
જોકે કુલ 263 મત પડ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 133 અને ભાજપના ઉમેદવારને 130 વોટ મળ્યા હતા.
Municipal Corporation of Delhi welcomes its new Mayor, Sh Mahesh Kumar. 💐
🙏Wishing Hon’ble Mayor a fulfilling tenure for better Delhi. pic.twitter.com/KmVQYXr6Sc
— Municipal Corporation of Delhi (@MCD_Delhi) November 14, 2024
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રમાં ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર અંગે ભાજપને ઝટકો, કોઈએ સલાહ આપી તો કોઈએ ઊઠાવ્યાં સવાલો.. જાણો કોણે શું કહ્યું…
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)