ડીજીસીએ એ આંતરરાષ્ટ્રીય ઉડાન પરના પ્રતિબંધને વધુ એક મહિના માટે લંબાવી દીધો છે. હવે ૩૧ મે સુધી એક કે આંતરરાષ્ટ્રીય ઉડાનો નહીં ઉડી શકે.
જોકે અન્ય દેશોની સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ સિલેક્ટેડ રૂટ પર વિમાનોનો ઉડશે
કોરોના ને કારણે પરિસ્થિતિ વિકટ હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે.