News Continuous Bureau | Mumbai
સિવિલ એવિએશન(Civil Aviation) (DGCA) છેલ્લા થોડા દિવસોથી વૉચડોગની(Watchdog) ભૂમિકામાં આવી ગયું છે.
એવિએશન રેગ્યુલેટર(Aviation regulator) DGCAએ એરલાઇન કંપની(Airline company) એર વિસ્તારાને 10 લાખનો દંડ ફટકાર્યો છે.
આ પાછળનું કારણ એ છે કે, એર વિસ્તારાએ(Air vistara) સુરક્ષા અંગેના નિયમોનો ભંગ(Rules violation) કર્યો છે.
ડીજીસીએએ કહ્યું કે, ફર્સ્ટ ઓફિસરને ટ્રેનિંગ વિના ટેકઓફ(Takeoff) અને લેન્ડિંગ ક્લિયરન્સના(landing clearance) ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડિગ અંગે ક્લિયરન્સ માટેના ચોક્કસ નિયમ હોય છે. જે દરેક એરલાઈન્સે ફરજિયાત અનુસરવાના હોય છે. એર વિસ્તારા એ ચૂકી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારે મંકીપોક્સના વધતા ખતરા વચ્ચે જાહેર કરી ગાઇડલાઇન
Join Our WhatsApp Community