News Continuous Bureau | Mumbai
આગામી દિવસોમાં યોજાનાર કોંગ્રેસ(congress) અધ્યક્ષની ચૂંટણી(President Election) વધારે રોચક બની છે.
શશી થરુર(Shashi Tharoor) અને અશોક ગેહલોત(Ashok Gehlot) બાદ હવે વધુ એક મોટા ગજાના નેતા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ સિનિયર નેતા દિગ્વિજય સિંહે(Digvijaya Singh) પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
તેઓ ટૂંક સમયમાં જ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.
ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો- નહીં તો થઈ શકે છે નુકસાન
