Doda Encounter: ડોડામાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ, સૈન્યના કેપ્ટનનું બલિદાન, આટલા આતંકવાદી મરાયા ઠાર..

Doda Encounter: ડોડા જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશનમાં સેનાનો એક કેપ્ટન શહીદ થયો છે. તેમણે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ પણ માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે ડોડામાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે.

by kalpana Verat
Doda Encounter:Army captain killed, 4 terrorists believed to be gunned down in Doda encounter

 News Continuous Bureau | Mumbai 

  Doda Encounter:

  • જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

  • સેના દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. 

  • અધિકારીઓએ જણાવ્યું કે, અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા હોવાની આશંકા છે. 

  • ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની તલાશ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક આતંકી ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે. 

  • આ વિસ્તારમાં લોહીના ધબ્બા મળી આવ્યા હતા, ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

  • આ પહેલા આજે ભારતીય સેનાના કેપ્ટન દીપક સિંહ આતંકવાદીઓનો પીછો કરતી વખતે   શહીદ થઈ ગયા છે  

 

આ સમાચાર પણ વાંચો: Independence Day 2024:સ્વતંત્રતા દિન પૂર્વે મુંબઈની અગ્રગણ્ય ઈમારતોને તિરંગાનાં રંગોની રોશનીનો શણગાર… જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More