News Continuous Bureau | Mumbai
DoT : ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), સંચાર મંત્રાલય, નાગરિકો ( Citizens ) ને સલાહ ( Advises ) આપે છે કે તેઓ ભારતના સ્ટોક એક્સચેન્જો અને ટ્રેડિંગમાં વિક્ષેપ પેદા કરવાનો દાવો કરતા આંતરરાષ્ટ્રીય નંબરો ( International Numbers ) માંથી મેલિશિયસ ઇનકમિંગ કૉલ્સથી સાવચેત રહે. ગભરાટ ફેલાવવાના હેતુથી રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા આવા દૂષિત કોલ કરવામાં આવે છે.
DoTએ તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને આવા નંબરો પરથી દૂષિત કોલ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિકોને, આવા કૉલ્સ પ્રાપ્ત થવા પર, help-sancharsaathi[at]gov[dot] અથવા તેમના ટેલિકોમ સેવા પ્રદાતાઓ પર DoTને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : UPI Payment Limit: NPCI નું મોટુ નિવેદન.. UPI પેમેન્ટની સીમા મર્યાદા 1 લાખ રૂપિયાથી વધીને હવે આટલા લાખ થઈ, ફેરફારો આ દિવસથી થશે લાગુ… જાણો વિગતે..