Site icon

ભારતના નામે વધુ એક સિદ્ધિ, હવામાંથી માર કરી શકે તેવા આ સ્વદેશી મિસાઈલનુ કર્યું સફળ પરીક્ષણ.. જુઓ વિડીયો.. 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ભારતીય નૌસેનાની(Indian Navy) તાકાતમાં આગામી દિવસોમાં વધારો થવા જઈ રહ્યો છે.

આજે ભારતીય નૌસેના તેમજ DRDO દ્વારા દેશમાં જ બનાવાયેલા એન્ટિ શિપ મિસાઇલનું(Anti Ship Missile) સફળ પરીક્ષણ(Testing) કરવામાં આવ્યું છે. 

આ ટેસ્ટિંગ ઓરિસ્સાના(Orissa) ચાંદીપુર(Chandipur) નજીક દરિયામાં કરવામાં આવ્યું છે.

ભારતીય નૌસેના માટે પહેલી વખત હવાથી લોન્ચ થઈ શકતી એન્ટી શિપ મિસાઈલ બનાવવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) હેલિકોપ્ટરમાંથી(helicopter) લોન્ચ કરાયેલા એન્ટી શિપ મિસાઈલનો વિડિયો પણ સોશિયલ મીડિયા(Social media) પર શેર કર્યો છે. જુઓ વિડીયો

આ સમાચાર પણ વાંચો : શોકિંગ!!! DGCAના અહેવાલ ચોંકાવનારો ખુલાસોઃ દેશના એરપોર્ટ પર આટલા કર્મચારીઓ ફૂલ ટલ્લી.. જાણો વિગતે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version