માત્ર સ્વદેશી તેજસ્વી માં નહીં પરંતુ યુદ્ધમાં સૌથી પહેલી જરૂરિયાત એવી આ વસ્તુ પણ હવે દેશમાં બનશે.. જાણો વિગત

by Dr. Mayur Parikh

DRDO અને ભારતીય સેનાએ સાથે મળીને ભારતની પ્રથમ સ્વદેશી મશીન પિસ્તોલ ASMI વિકસિત કરી

100 મીટરની ફાયરિંગ રેન્જ ધરાવે છે

આ પિસ્તોલ સંરક્ષણ દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી 9 મીમી પિસ્તોલનું સ્થાન લેશે

હવે બંદુકો ની જરુરત ના મામલે પણ સ્વદેશી બનશે ભારત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More