284
Join Our WhatsApp Community
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ ખાનગી ક્ષેત્રની કંપનીઓને મિસાઇલ સિસ્ટમ્સ વિકસિત અને ઉત્પાદન કરવાની મંજૂરી આપી છે.
આ નિર્ણય ઘરેલું રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવાયો છે.
ડીઆરડીઓના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર પ્રોગ્રામ હેઠળ અમે પ્રાઈવેટ સેક્ટર સાથે મિસાઈલ સિસ્ટમ વિકસિત કરવા અને પછી તેનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપી છે.
અત્યાર સુધી સંરક્ષણ મંત્રાલયની સંસ્થા ડિફેન્સ રિસર્ચ એ્ન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એકલા હાથે ભારતીય સૈન્ય માટે મિસાઈલ ડેવલપ કરાતા હતા.
You Might Be Interested In
