331
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય તપાસ એજન્સીઓ દિવસે ને દિવસે ચાઈનીઝ કંપની(Chinese company)ઓ પર વધુ ગાળિયો કસતી જઈ રહી છે.
વિવો(Vivo) બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મોબાઈલ કંપની ઓપ્પો ઈન્ડિયા(Oppo India)ના પરિસરમાં દરોડા પાડ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ દરોડા પછી, DRI એ ઓપોની રૂ. 4389 કરોડની કરચોરી ઝડપી પાડી છે.
તપાસ બાદ ઓપ્પો ઈન્ડિયાને રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટી ભરવાની નોટિસ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઓપ્પો ચીનની મોબાઈલ કંપની છે. જે દેશમાં ઓપ્પો, વનપ્લસ અને રિયલમી સહિત વિવિધ બ્રાન્ડ નામો હેઠળ મોબાઈલ ફોનનું વેચાણ કરે છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન-મેલ-એક્સપ્રેસમાં પ્રવાસીઓના મોબાઈલ-લેપટોપ ચોરનારી ગેંગ સક્રિય-રીઢો ગુનેગાર ઝડપાયો-સીસીટીવી ફૂટેજ બન્યા મદદરૂપ
You Might Be Interested In