Site icon

VIVO બાદ હવે અન્ય એક ચીની કંપનીનો વારો- DRIએ આ મોબાઈલ કંપનીની અધધ આટલા કરોડ કસ્ટમ ડ્યૂટી ચોરી પકડી

News Continuous Bureau | Mumbai

ભારતીય તપાસ એજન્સીઓ દિવસે ને દિવસે ચાઈનીઝ કંપની(Chinese company)ઓ પર વધુ ગાળિયો કસતી જઈ રહી છે. 

Join Our WhatsApp Community

વિવો(Vivo) બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મોબાઈલ કંપની ઓપ્પો ઈન્ડિયા(Oppo India)ના પરિસરમાં દરોડા પાડ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ દરોડા પછી, DRI એ ઓપોની રૂ. 4389 કરોડની કરચોરી ઝડપી પાડી છે.

તપાસ બાદ ઓપ્પો ઈન્ડિયાને રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટી ભરવાની નોટિસ આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ઓપ્પો ચીનની મોબાઈલ કંપની છે. જે દેશમાં ઓપ્પો, વનપ્લસ અને રિયલમી સહિત વિવિધ બ્રાન્ડ નામો હેઠળ મોબાઈલ ફોનનું વેચાણ કરે છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન-મેલ-એક્સપ્રેસમાં પ્રવાસીઓના મોબાઈલ-લેપટોપ ચોરનારી ગેંગ સક્રિય-રીઢો ગુનેગાર ઝડપાયો-સીસીટીવી ફૂટેજ બન્યા મદદરૂપ

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version