News Continuous Bureau | Mumbai
Droupadi Murmu : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (6 સપ્ટેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ( Rashtrapati Bhavan ) ખાતે આયોજિત એક સમારોહમાં સોલોમન ટાપુ, નૌરુ, ઇટાલી, આઇસલેન્ડ અને ઇઝરાયેલના ઉચ્ચ કમિશ્નર/ રાજદૂતો ( Ambassadors ) પાસેથી ઓળખપત્રો ( Credentials ) સ્વીકાર્યા. જેમણે પોતાના ઓળખપત્રો રજૂ કર્યા હતા:
- માનનીય શ્રી એન્થોની મકાબો, સોલોમન ટાપુના હાઈ કમિશનર

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.
- માનનીય શ્રી કેન અમાન્ડસ, નૌરુ પ્રજાસત્તાકના ઉચ્ચ કમિશનર

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.
- માનનીય શ્રી એન્ટોનિયો એનરીકો બાર્ટોલી, ઇટાલી પ્રજાસત્તાકના રાજદૂત

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.
- માનનીય શ્રી બેનેડિક્ટ હોસ્કુલડસન, આઇસલેન્ડના રાજદૂત

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.
- માનનીય શ્રી રિયુવેન અઝાર, ઇઝરાયેલના રાજદૂત

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.
આ સમાચાર પણ વાંચો: Express Train : મુસાફરોની માંગ ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આ ટ્રેનનું બરગવાં સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો લીધો નિર્ણય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.