News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરમાં(Jammu kashmir) આજે વહેલી સવારના ધરતીકંપના(Earthquake) આંચકો અનુભવાયો હતો.
રિક્ટર સ્કેલ(Richter scale) પર ધરતીકંપનું તીવ્રતા 5.3 નોંધાઈ હતી.
યુએસ જીઓલોજિકલ સર્વે(US Geological Survey) અનુસાર ધરતીકંપની કેન્દ્ર એપી સેન્ટરથી નીચે નોંધાયું છે.
ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરથી 170 કિમી દૂર તાજિકિસ્તાનમાં(Tajikistan) હોવાનું માનવામાં આવે છે.
ધરતીકંપની અસર ભારત),અફઘાનિસ્તાન (Afghanistan)અને તાજિકિસ્તાનમાં થઈ હતી.
