318
News Continuous | Mumbai
અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. ચુટણી કમીશને શિવસેનાનું ધનુષ્ય બાણ ચીન્હ જપ્ત કરી લીધું છે. આ મુજબ હવે આવનારા ચુટણીમાં શિવસેના ધનુષ્ય બાણ ચીન્હ નહીં વાપરી શકે. આ ઉપરાંત આ ચિન્હ શિંદે ગ્રુપ પણ નહી ંવાપરી શકે. જ્યાં સુધી શિવેસનાના માલિકાના હક્ક વિષે કોઈ નિણય નથી આવતો ત્યાં સુધી ધનુષ્ય બાણ ચીન્હ જપ્ત રહેશે.
આમ શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હવે શિવસેના ચુટણી માં ખરી ફસાશે તે વાત નક્કી છે.
You Might Be Interested In