Site icon

સૌથી મોટા સમાચાર : શિવસેના પાસેથી ધનુષ્ય બાણ નિશાન ગયું. હવે આ નિર્ણય ચુટણી કમીશને આપ્યો.

News Continuous | Mumbai

અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. ચુટણી કમીશને શિવસેનાનું ધનુષ્ય બાણ ચીન્હ જપ્ત કરી લીધું છે. આ મુજબ હવે આવનારા ચુટણીમાં શિવસેના ધનુષ્ય બાણ ચીન્હ  નહીં વાપરી શકે. આ ઉપરાંત આ ચિન્હ શિંદે ગ્રુપ પણ નહી ંવાપરી શકે. જ્યાં સુધી શિવેસનાના માલિકાના હક્ક વિષે કોઈ નિણય નથી આવતો ત્યાં સુધી ધનુષ્ય બાણ ચીન્હ જપ્ત રહેશે. 

Join Our WhatsApp Community

આમ શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હવે શિવસેના ચુટણી માં ખરી ફસાશે તે વાત નક્કી છે. 

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version