Site icon

શું હવે બે સીટોથી એક સાથે ચૂંટણી નહીં લડી શકાય- જાણો ચૂંટણી પંચની નવી ચોંકાવનારી ભલામણ

News Continuous Bureau | Mumbai

ચૂંટણી પંચએ(Election Commission) વોટિંગ IDને(Voting ID) આધાર(Aadhar Card) સાથે લિંક કરવા, ઓપિનિયન પોલ(Opinion poll) અને એક્ઝિટ પોલ(Exit polls) પર પ્રતિબંધ સહિત છ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રને(Central Govt) દરખાસ્તો મોકલી છે.

Join Our WhatsApp Community

દરખાસ્ત મુજબ ઉમેદવાર જેમાંથી ચૂંટણી(Election )લડી શકે છે તેની સંખ્યા મર્યાદિત કરવાનું કહેવામાં આવ્યું છે. 

એકવાર દરખાસ્ત મંજૂર થયા પછી, ઉમેદવાર માત્ર એક જ બેઠક પર ચૂંટણી લડી શકશે.

આ માંગ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ(Representation Act), 1951ની કલમ 33(7)ના સુધારા સાથે સંબંધિત છે. 

સુધારાનો હેતુ ઉમેદવારને બે બેઠકો પર ચૂંટણી લડતા અટકાવવાનો છે. 

હાલમાં કાયદો ઉમેદવારને પેટાચૂંટણીમાં એક અથવા બે મતવિસ્તારમાંથી સામાન્ય ચૂંટણી અથવા દ્વિવાર્ષિક ચૂંટણીમાં(biennial elections) લડવાની મંજૂરી આપે છે.

આ સમાચાર પણ વાંચો :  હવે ગમે ત્યાંથી કરી શકશો મતદાન- ચૂંટણી આયોગના ધ્યાને છે આવી મસ્ત યોજના-જાણો શું છે પ્લાન

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version