ECI : ECIએ સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં સિમ્બોલ લોડિંગ યુનિટના સંચાલન અને સંગ્રહ માટે નિર્દેશ જારી કર્યા

ECI : તમામ સીઈઓને એસએલયુના હેન્ડલિંગ અને સ્ટોરેજ માટે નવા પ્રોટોકોલ લાગુ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જોગવાઈઓ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

by Hiral Meria
ECI issued directives for operation and storage of symbol loading units in compliance with the Supreme Court order

News Continuous Bureau | Mumbai 

ECI : 2023ની રિટ પિટિશન (સિવિલ) નંબર 434માં 26મી એપ્રિલ, 2024ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) ઓફ ઇન્ડિયાના ચુકાદાના અનુસંધાનમાં, ECIએ સિમ્બોલ લોડિંગ યુનિટ ( Symbol loading unit ) ના હેન્ડલિંગ અને સ્ટોરેજ માટે નવો પ્રોટોકોલ જારી કર્યો છે. તમામ સીઈઓને એસએલયુના હેન્ડલિંગ અને સ્ટોરેજ માટે નવા પ્રોટોકોલ લાગુ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જોગવાઈઓ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024: બારડોલી પાર્લામેન્ટમાં સમાવિષ્ટ કામરેજ વિધાનસભામાં સાત મહિલા સંચાલિત ‘સખી’ મતદાન મથકો ઉભા કરાશે

માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ, સુધારેલ પ્રોટોકોલ ( protocol ) 01.05.2024ના રોજ અથવા તે પછી હાથ ધરવામાં આવેલ VVPATમાં પ્રતીક લોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના તમામ કેસોમાં લાગુ પડે છે.

SOP/સૂચનાઓ અહીં ઍક્સેસ કરી શકાય છે:

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More