ED Raid on Amanatullah Khan : આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ, સવારથી ચાલી રહી હતી દરોડાની કામગીરી..

ED Raid on Amanatullah Khan : દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની આજે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

by kalpana Verat
ED Raid on Amanatullah Khan AAP MLA Amanatullah Khan Arrested By Probe Agency ED After Searches At His House

News Continuous Bureau | Mumbai

ED Raid on Amanatullah Khan : 

  • દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે.

  • વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટક્યાં બાદ આખરે તેમની ધરપકડ કરી છે. 

  • દિલ્હી વક્ફ બોર્ડમાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. 

  • ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તેમના ઘરે પહોંચી હતી. 

  • જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી  હતી કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નહોતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી. 

  • ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ દારૂ કૌભાંડ અથવા સંબંધિત મામલામાં જેલમાં જઈ ચૂક્યા છે.  

 

આ સમાચાર પણ વાંચો  : BJP Membership : ભાજપે આજથી શરૂ કર્યું સદસ્યતા અભિયાન, આટલા કરોડથી વધુ સભ્ય બનાવવાનું છે લક્ષ્ય..

Join Our WhatsApp Community

You may also like